E.W.S સર્ટીફીકેટ ( 10 % આરક્ષણ મેળવવા માટે ઉપયોગિ સર્ટિફીકેટ નું ફોર્મ તથા તેના પુરાવા )
E.W.S સર્ટીફીકેટ
ગુજરાત સરકાર હેઠળ ના લાભ માટે તથા બીનઅનામત વર્ગ માટે
10 % આરક્ષણ મેળવવા માટે ઉપયોગિ સર્ટિફીકેટ નું ફોર્મ તથા તેના પુરાવા
E.W.S FORM ના પુરાવા ની લિસ્ટ....
1 E.W.S નું ફોર્મ .
2 અરજદાર નું આધાર કાર્ડ .
3 અરજદાર ના પિતા નું આધાર કાર્ડ.
4 અરજદાર નું એલ. સી
5 અરજદાર ના પિતા નું એલ.સી
4 લાઈટબીલ / વેરાબીલ ની નકલ
5 રેશનકાર્ડ
6 આવક નો દાખલો / tax ની રિટર્ન કોપી .
6 આવક નો દાખલો / tax ની રિટર્ન કોપી .
7 પુરાવા પાર TRUE COPY તથા નોટરી નો સિક્કો .
8 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું કારાવવું.
આવક ના દાખલા નું ફોર્મ તથા તેના પુરાવા નું list અહીં થી મેળવો .
બધા જ ફોર્મ અંગેની માહિતી અમારી આ સાઈટ પર ઉપલબ્ધ છે . અમારો સંપર્ક તમે નીચે આપેલી comment box દ્વારા કારી શકો છો.
# ews સર્ટિફિકેટ ફોર્મ અહીં થી download કરો .
આવક ના દાખલા નું ફોર્મ તથા તેના પુરાવા નું list અહીં થી મેળવો .
બધા જ ફોર્મ અંગેની માહિતી અમારી આ સાઈટ પર ઉપલબ્ધ છે . અમારો સંપર્ક તમે નીચે આપેલી comment box દ્વારા કારી શકો છો.
પરણિત મહિલાને તેના પતિ ની આવક ગણાવી કે પિતા ની?
ReplyDelete