E.W.S સર્ટીફીકેટ ( 10 % આરક્ષણ મેળવવા માટે ઉપયોગિ સર્ટિફીકેટ નું ફોર્મ તથા તેના પુરાવા )

               E.W.S સર્ટીફીકેટ 

ગુજરાત સરકાર હેઠળ ના લાભ માટે તથા બીનઅનામત વર્ગ માટે

10 % આરક્ષણ મેળવવા માટે ઉપયોગિ સર્ટિફીકેટ નું ફોર્મ તથા તેના પુરાવા


    E.W.S  FORM ના પુરાવા ની લિસ્ટ....

1 E.W.S નું ફોર્મ .
2 અરજદાર નું આધાર કાર્ડ .
3 અરજદાર ના પિતા નું આધાર કાર્ડ.
4 અરજદાર નું એલ. સી 
5 અરજદાર ના પિતા નું એલ.સી
4 લાઈટબીલ / વેરાબીલ ની નકલ
5 રેશનકાર્ડ
6 આવક નો દાખલો / tax ની રિટર્ન કોપી  .
7 પુરાવા પાર TRUE COPY તથા નોટરી નો સિક્કો .
8 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું કારાવવું.


 # ews સર્ટિફિકેટ ફોર્મ અહીં થી download કરો .


આવક ના દાખલા નું ફોર્મ તથા તેના પુરાવા નું list અહીં થી મેળવો .

બધા જ ફોર્મ અંગેની માહિતી અમારી આ સાઈટ પર ઉપલબ્ધ છે . અમારો સંપર્ક તમે નીચે આપેલી  comment box દ્વારા કારી શકો છો. 

                                                                                                ધન્યવાદ....                   







Comments

  1. પરણિત મહિલાને તેના પતિ ની આવક ગણાવી કે પિતા ની?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર નું ફોર્મ અને તેના પુરાવા નું લિસ્ટ

આવક ના દાખલા નું ફોમ તથા તેની સાથે ના પુરાવા ની લીસ્ટ.