નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર નું ફોર્મ અને તેના પુરાવા નું લિસ્ટ
નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર નું ફોર્મ તથા નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ના પુરાવા નું લિસ્ટ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ના પુરાવા નું લિસ્ટ 1 ફોર્મ 2 3 કોર્ટ ટિકિટ 3 આવક નો દાખલો 4 સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ 5 જતી નો દાખલો 6 પોતાનું ID PROOF 7 પિતા નું ID PROOF 8 રેશનકાર્ડ 9 વેરાબીલ ( ભાડે રહેતા હોય તો ભાડાકરાર) 10 બે સોસાયટી વાળા સાક્ષી ના ID PROOF 11 તલાટી ના સહિ-સિક્કા 12 નોટરી નો સિક્કો તથા TRUE COPY કરાવવું 13 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું ( એફિડેવિટ) # નોન ક્રિમિલેયર નું ફોર્મ અહીં થી download કરો. # આવકના દાખલા નું ફોર્મ તથા તેના પુરાવા ની વિગત