ડોમિસાઈલ સર્ટિફિકેટ તથા ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ના પુરાવા
B - group student માટે અતી મહત્વનું ડોમિસાઈલ સર્ટિફિકેટ
તથા ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ના પુરાવા
* ડોમિસાઈલ સર્ટિફિકેટ ના પુરાવા
1 . ફૉર્મ
2 . રૂ-3 ટિકિટ
3 . તલાટી રીપોર્ટ
4 . તલાટી પંચનામું
5 . પોલીસ રિપોર્ટ
6 . અરજદાર નું એલ.સી
7 . પિતા અથવા માતા , કાકા , ફોઈ, ભાઈ , ભહેન નું એલ.સી
8 . અરજદાર નું આધાર કાર્ડ અને અરજદાર ના પિતા નું આધાર કાર્ડ
9 . રેશનકાર્ડ
10. ધોરણ 1 થી 12 ના રીઝલ્ટ
11. જન્મ નો દાખલો
12. મકાન ની ફાઈલ અથવા દસ્તાવેજ ની નકલ
ભાડે રહેતા હોય તો ભાડા કરાર કરવું.
13. છેલ્લા 10 વર્ષ ના રહેઠાણના નો પુરાવો ( વેરાબીલ)
* એક વેરાબીલ લઈ ઝોન ઓફીસ થી સસેટ્ટમેન્ટ કાઢવું
14. સોસાયટી ના પ્રમુખ નો લેટરપેડ
15. રૂ 20 નો સેમ્પ પર એફિડેવિટ
નોંધ - બધા ડોક્યુમેન્ટ પર TRUE COPY કરવું.
ડોમિસાઈલ સટીફીકેટ અહીં થી DOWNLOD કરો.
બધા જ ફોર્મેટ આ pdf માં આપેલ છે.
બધા જ ફોર્મેટ આ pdf માં આપેલ છે.
Comments
Post a Comment