know date and list of icici bank
jansevagj05.blogspot.com
સ્વાગત છે તમારું મિત્રો.2019 માં લેવામાં આવેલ GSHEB (science) ની પરીક્ષા ના રિઝલ્ટ બાદ હવે એડમિશન ની પ્રોસેસ ચાલુ થવાની છે .એસીપીસી દ્વારા નિર્ધારિત કરેલ તારીખમાં એડમિશન શરૂ થઇ જવાનું છે. પરંતુ સૌપ્રથમ તમારે આ વખતે એસીપીસી દ્વારા નક્કી કરવામાં આવેલ છે . તે નજીકની icici bank માં મુલાકાત લઈને અમુક ફી ચૂકવી પીન લેવાની થશે જેની નોંધ લેવી.
આ વખતની એસીપીસી ની પીન icici Bank માંથી 21 મી મે ના રોજ વિતરણ શરૂ થઇ જશે.
અમુક નક્કી કરેલી icici Bank કે જેમાંથી તમને પીન મળશે તેની list નીચે આપેલ છે.
List of icici bank
ACPC BE information booklet
tanks .....
Plz give me more information about the that thing
ReplyDelete